Saturday, 15 December 2018

Current હોદ્દાઓ...(અપલોડ કર્યા તારીખ 15/12/18)

 *_Current  હોદ્દા_*     નવા RBI ગવર્નર   - શક્તિકાંત દાસ 
   ભારતના મહેસુલ સચિવ   -   અજયભૂષણ પાંડે
   ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર  -  કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ
   ભારતના નવા નાણા સચિવ   -   અજય નારાયણ 
 તેલંગાણાના નવા મુખ્યમંત્રી - કે . ચંદ્રશેખર રાવ 
 મણિપુરના નવા મુખ્યમંત્રી - ઝોરમરથગા
 મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી - કમલનાથ
 રાજસ્થાનના નવા મુખ્યમંત્રી - અશોક ગહેલોત
 રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી - સચિન પાયલોટ

No comments:

Post a Comment